ખાતાકીય પરીક્ષા શિક્ષણ વિભાગ


પેપર-૧  સેવા પ્રથા 

ગુજરાત રાજ્ય સેવા વર્તણૂંક ‍‌‍નિયમો-૧૯૭૧
ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો-૧૯૭૧ 
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો-૧૯૬૭ 
૧-ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨(નોકરીની સામાન્ય શરતો)
૨-ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨(ફરજ પર જોડાવું ફરજ મોકુફી,બરતરફી) 
૩-ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (પગાર)
૪-ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨(પગાર આધારિત ભથ્થાં)
૫-ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨(મુસાફરી ભથ્થાં)
૬-ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨(રજા)
૭-ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨(રહેણાંકના મકાનમાં વસવાટ)
૮-ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨(પેન્શન)


પેપર-૨  નાણાંંપ્રથા 

ગુજરાત નાણાંકીય નિયમો-૧૯૭૧
ગુજરાત તિજોરી નિયમો-૨૦૦૦
મુંબઈ આકસ્મિક ખર્ચના નિયમો-૧૯૫૯
ગુજરાત અંદાજપત્ર નિયમસંગ્રહ

પેપર-૩  શિક્ષણપ્રથા

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-૧૯૪૭
મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો-૧૯૪૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭૨
ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪